નાના બાળકો પણ દિવાળી આનંદથી મનાવી શકે તે માટે બાળકોને ફટાકડાની કીટ અપાઇ

ભુજ છેવાડાના બાળકો પર દિવાળીનો તહેવાર આનંદથી બનાવી શકે તે માટે નજીકના માધાપર ગામે નિર્દોષ ફટાકડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ડો કવિતાબેન ની સ્મૃતિમાં અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ ના ઉપક્રમે ફટાકડાની કીટનું વિતરણ સાથે દાબેલી અને રૂલ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ભુજના જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે અને તેમના ધર્મ પત્ની અને જાણીતા મહિલા અગ્રણી પુષ્પાબેન શંકરભાઈ સચદેના અતિથિ પદે અને મુખ્યમહેમાન પદે વરૂણ ઊર્મસ સચદે રહ્યા હતા તેમજ શંકરભાઈ સચદે સત્યમ ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી હાજર રહ્યા હતા તેમજ
દીપોત્સવી ના તહેવારો નાના બાળકો પણ આનંદથી ઊજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે ભુજમાં બાળકોને ફટાકડાની કીટનું વિતરણ આ કાર્ય કવિતા મીરા સચદે ની સ્મૃતિમાં વિતરણ કરવા માં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ના પ્રમુખ સ્થાને બાળકોને ફટાકડાની કીટનું વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્ય માં સત્યમ સંસ્થા અમે તાનારીરી મહિલા મંડળ દ્વારા અને કવિતા મીરાં સચદે ટ્રસ્ટ ના ઉપક્રમે માધાપર ગામે નિર્દોશ ફટાકડા વિતરણ કરવામાં આવ્યું જ્યારે આ કાર્ય માં જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકર ભાઈ સચદે તમેજ સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી,જાગૃતીબેન લાડક, ભીમજીભાઇ લાડક, ભરતભાઈ લાડક, નવીનભાઈ લાડક ભાવેશભાઈ જોષી, નીતિનભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ સોની રામેશ્વર સનાતન મંદિર નવાવાસ , કેસર બાગ પાસે માધાપર ભુજ કચ્છ ખાતે ઉપસ્તિથ રહ્યા હતા, આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો પણ દિવાળીનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદે ની સ્મૃતિ માં દર વર્ષે બાળકોને ફટાકડા ની કિટ આપવાનો કાર્યક્રમ યોજાય છે તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે દિવાળી પ્રસંગે સૌ કોઈ નાના મોટાઓને શુભેચ્છા પાઠવી હતી શુભેચ્છા પાઠવ્યા બાદ ફટાકડાની કીટનું વિતરણ શંકરભાઇ સચદે ના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને ફટાકડા ની કીટ ની સાથે નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, આજના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા ફટાકડાની કિટમાં નિર્દોષ ફટાકડા ફોડી શકે તેવી કીટ ખાસ બનાવવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે કવિતા મીરાં સચદે ની સ્મૃતિમાં શંકર ભાઈ સચદે દ્વારા દીવાળી, હોળી, સંક્રાત,ખાસ બાળકો ને કીટ આપવામાં આવે છે,