દિવાળી ફટાકડા અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૧૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સીટ પીટીશન નંબર ૭૨૮/૨૦૧૫માં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જમતાને ભારજનક/હાનિકારક અને પર્યાવરણ તથા દવની પ્રદુષણાની વિપરિત શરરથી રણવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાlal કોલ છે તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કરણ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાનાં ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.

જેથી હું અમિત અરોરા, આઈ.એ.એસ.. જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૧૩ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ અધિકારની રૂએ 20 જિલ્લાની 60માં તા૭/૧૧/૨૦૨૪ સુધી નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન હરવા માટે કરમાવું છું.

(1)દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં GINITI 6:00 થી 10:00 BOUક સુધી જ ફોડી

(2)સીરીઝમાં જોડાયેલા ફટાકડા (scission) (Bernien cradient can ni MHIણમાં હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકવો નહી, કોડી શકાતી મહી કે વેઅણ કરી શકાશે નહી.

(3)હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે ત્ર PESO સંસ્થા દ્વારા ધિકૃત બનાવર પાળા અને માન્ય દેવની 20% (Decibel keval)aim as વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય કદission (s બીક્સ ઉપર PESO સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.

(4)હોસ્પિટલ , નીિંગ હોમ, આરોગ્ય કેન્દ્રી, પશૈક્ષણીક સંસ્થાનો, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ઉજયાના વિસારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાયો નહી.

(5)કોઈપણ પ્રકારના વિટેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.

(6)N-atel Garticle ofપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ વાય ફટાકડાના વેચાણ માટે ઓike બોર્ડર લઈ શયાળો નહી. ઓનલાઈન વેચાણ કરી શકવો નહી.

(7)લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કચ્છ જિલ્લાના બજારો, બેરીઓ, રલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી./બોટલીંગ પ્લાન્ટ,એલ.પી.જી. ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા બોદામો તથા હવાઈમથારની નજીક કટાકડા ફોડી શકાયો નહી

(8)કોઈપણ પ્રકારના સ્કાય ટીન્ટર્સ (ચાઈનીઝ તુક્કલ/ખાતવવાજ બલૂન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શક્યો નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકશો નહી.

(9)ફટાકડાનું વેચાણ લાયસન્સઘારક ટેપારીઓ વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કંઠેના તા.૨૩/૧૯/૨૦૧૮ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાનું જ વૈચાણ કરવાનું રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-223 મુજબ સિક્ષાને પાત્ર થશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૫૩ની કલમ-૨૧૫ તી આદેશત્મક જેગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં લંગ બદલ ભારતીય ત્યારે સંહિતા-૨૦૨૩ની કલમ-૨૩ અન્વલે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવામાં અને તપાસનાં અંતે આર્જટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ । તે ઉપરના કર્મચારીઓને રહેશે.

તમારને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શાય ન કોઈ આથી એકતરફી હુકમ કરૂ છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાન પત્ર, આઠાશવાણી અને દુરદર્શત કેન્દ્ર મારફતે પ્રસિદ્વિ કરવા તથા પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ ઉપર હુકમની નકલ ચોટાડી પ્રસિદ્ધ કરવી,

આજરોજ તા. /૧૦/૨૦૨૪ના રોજ મારી સહી કરી કચેરીનો સિક્કો મારી બહાર પાડવામાં આવે છે.