કેરા મધ્ય લેવા પટેલ સમાજ ખાતે યોજાયું 19 મું દિવાળી સ્નેહ મિલન તેમજ સરસ્વતી સન્માન

તાલુકાના કેરા ગામ મધ્ય તા, 7,11,2024 નાં રોજ કેરા ખાતે આવેલ લેવા પટેલ સમાજ ખાતે શ્રી કેરા લેવા પટેલ યુવક સંઘ દ્વારા આયોજિત 19 માં દિવાળી સ્નેહ મિલન તેમજ સરસ્વતી સન્માન નું આયોજન કરાયું હતું જેમાં 10 તારીખના રાત્રે 8 કલાકે ઠાકોરજી ની પધરામણી સાથે રાસ ઉત્સવ યોજાયો હતો 11 તારીખે સવારે 8 કલાકે દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો ત્યાર બાદ સંસ્કૃતિ કાર્યક્રમ સાથે રમત ગમત કે કોઈ અન્ય ક્ષેત્રે ગ્રેજ્યુએટ સિદ્ધિ હસિલ કરેલ વિદ્યાર્થીઓ ને દાતાશ્રીઓ તેમજ વડીલો દ્વારા સન્માનિત કરાયા હતા ત્યાર બાદ બપોરે 12 કલાકે સમૂહ ભોજન સંભારમ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો