પાલારા જેલ નજીક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી


આજરોજ તા.૭/૧૦/૨૪ના રાત્રે ૧:૩૦ કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં ફોન આવતા જણાવેલ કે પાલારા જેલ પાસે ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ નગરપાલિકાના ફાયર શાખાના કર્મચારીઓ ડ્રાઇવર મામદભાઈ જત , ફાયરમેન રમેશ ગાગલ, પ્રતીક મકવાણા, તથા રફીક ખલીફા આગ બુજાવાની કામગીરીમાં જોડાયેલ હતા