જખમાં પાણી અને ગટર લાઇન તથા અન્ય ગ્રામીણ વ્યવસ્થાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી

પ્રતિ શ્રી જખૌ ગામ પંચતિથી 300 વર્ષ જૂનું દેરાસર છે એવી જ રીતે કચ્છના રાષ્ટ્રીય સંત ઓધવરામજી મહરાજનો જન્મ સ્થળ છે. પંચાયતમાં વારમ વાર રજુઆત કરવા છતાં પાણી ગટર લાઇન તથા રોડ સ્મસ્યાનો નીકાલ કરવામાં આવેલ નથી.

પાણી મુળભુત સમસ્યા છે. અઠવાળીયામાં એક વખત પણ માંડ મડે છે. ભારતીય બંધારણ અનુસાર કોઇ પણ સતાધારીયે સતા ગ્રણ કર્યા પછી પાણી ગટર લાઇન તથા રોડ રસ્તા અને સાફ સફાઇ તથા કચરાનો નીકાલ કરવાની સગવળ પ્રાજાને પ્રદાન કરવી ફરજીયાત છે. જે આબધી ઉપર મુજબ લખેલી સવલત આપવામાં જખી જુથ ગ્રામ પંચાયતના સ્તાધારીયો સદંતર નિષ્ફળ ગયેલ છે.

જખૌ ગામ આજે કેટલા દિવસ થી પાણી ની તકલીફ છે વારમવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવેલ નથી. અને ગટર લાઇન પાસ થઈ ગઈ છે અને થોડુ ઘણું કામ પણ કરવા માં આવેલ છે આજે 5…6… મહિના થી ગટર લાઇન નું કામ પણ બંધ પડેલ છે.

વારમવાર રજૂઆત કરવામાં આવે છે તો બધી જગ્યા એ થી એક જ જવાબ આવે છે થઈ જશે પણ આજ દિવસ સુધી કોઈ સમશેયા નું હલ થયેલ નથી.

અને જખી માં સનાતન ધર્મી ઓનું સમશાન છે તે જખૌ ગામ થી બે થી અઢી કિલમીટર દુર છે એના માટે પણ લાઈટ… પાણી… રોડ… ઇન્ટર લોક લગાડ વાની ની કેટલા સમય થી સનાતન ધર્મી ઓ માંગણી કરી રહ્યા છે પણ પંચાયત કે સરકાર શ્રી એ કોઇ સમસ્યાનો હલ કરેલ નથી.

હાલ જખી ગામ પાયાની મુળભુત સમશ્યા જેવીકે પાણી, ગટરલાઇન, રોડ રસ્તા તથા કચરા નીકાલ ની આ સમશ્યા ઓ થી પીડાગ્રસ્થ છે.

સરકાર શ્રી તથા આ મુળભુત સમશ્યા ને લગતા વળતા પ્રતીનીધીઓને ખાસ વિનતી કરે છે કે આ સમશ્યા ઓનો ત્વીરીત યોગ્ય નીકાલ કરે.

ગતવર્ષે ગટર લાઇન નુ કામ ચાલુ થયેલ જેને ગ્રાન્ટ મંજુર થયેલ હતી જે કામપણ સંદતર બંદ થઇ ગયુ જેને ૬ મહીના વીતી ગ્યા કામ બંદ પડીયુ છે.ગ્રાન્ટ પાસ થઇ ગયા પછી પાછુ કેમ કામ બંદ થઇ જાય છે. જેનુ કારણ જણાવવા કુપા કરશો.ડ

આભાર સહ જખૌ ગ્રામ જન પ્રતીનીધીઓ વતી