રણોત્સવમાં જવા આવવા માટે આખરે એસટી વિભાગ દ્વારા બસ શરૂ કરાઈ

રણોત્સવ ખાતે બહારગામથી બસમાં આવતા મુસાફરો તેમજ ભુજના પ્રવાસીઓને રણોત્સવનો લાભ લઇ શકે તે માટે શરૂ કરાઈ બાદ

કલેકટરની સુચના મુજબ એસ.ટી.નિગમ દ્વારા ભુજથી ધોરડોની બસ સેવા શરૂ કરવામાં આવી

ભુજથી ધોરડો જવા માટે સમય 8:30, 10:30, 1:00, 2:30 કલાકે

ધોરડોથી ભુજ જવા માટે સમય 11:15, 6:00, 7:00 કલાકે