અમદાવાદમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આધ્યાત્મિકતાનો જોવા મળ્યો અનોખો સંગમ
copy image

ગુજરાતના હૃદય સમાન અમદાવાદમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આધ્યાત્મિકતાનો જોવા મળ્યો અનોખો સંગમ…
સરદારનગરમાં આવેલા શ્રી મહાકાલ મંદિર ખાતે ઉજ્જૈનની પરંપરા મુજબ ભવ્ય આયોજન કરાયું…
15 ફેબ્રુઆરી 2026, રવિવારથી દસ દિવસીય મહાશિવરાત્રી પર્વ અને શિવ નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે…
ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરની પરંપરાને અનુસરીને અહીં ભૂતભાવન બાબા મહાકાલ નવ દિવસ સુધી રાજસી વેશમાં અને દૂલ્હા સ્વરૂપે ભક્તોને દિવ્ય દર્શન આપશે…