સિવિલ રોડ પર શ્વાન વચ્ચે આવતા મોપેડ ચાલક રોડ પર પટકાયો
સિવિલ રોડ પર પુનિતનગર ટર્નિંગ પાસે શ્વાનની ટક્કરે મોપેડ ચાલક રોડ પર પટકાયો.
રોડ પર મોપેડ ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા.
ઇજાગ્રસ્તને રાહદારીઓ દ્વારા 108 ની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો
કેતન મહેતા, ભરૂચ