કેરા ગામે ઓનલાઇન kycના નામે 2.84 લાખ સેરવાયા
અવાર નવાર ફ્રોડનાં ઓનલાઇન કિશાઓ મીડિયા કે સોશ્યલ મીડિયા પર દર્શાવાઈ લોકોને સાવધાન રેવાનું પોલિશ કે બેન્કો કે સાયબર દ્વારા અવાર નવાર સાવધાન રેવનું જણાવાય છે આધારકાર્ડ અપડેટ હોય કે કેવાયસી ઉપડેટ અથવા બેંકો માંથી બોલું છું તમારું ખાતું અપડેટ કરવાનું છે જેથી ઓટીપી આવશે જે આપવાનું કહેછે કે કોઈ અન્ય રીતે ફ્રોડ દ્વારા બહાનું કરાય છે જેથી ઓનલાઇન કોઈ લિંક ઓપન કરવી નહિ આવો જ કિસ્સો ગઈ કાલે 20,11 કેરા ગામે બન્યો છે જે મોબાઈલ પર આવેલ લિંક જેમાં ઓનલાઇન kyc કરવાનું દર્શાવાઈ લિંક ઓપન કરતા કેરાના દંપતીનાં ખાતામાંથી 2,84000 જેટલી રકમ બેંક ખાતામાંથી સેરવાઈ લેવાતા ફ્રોડ થવાનું માલૂમ પડતા સાયબરમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેથી આવી લીંક કે ફોન કોલ કે મેસેજ ઓપન કરવા નહી જ્યાં સરકાર દ્વારા જે જગ્યા પર કામ કરવાનું ચાલુ હોય ત્યાં જ જઈ કરવું.
સાવધાન રહો સતર્ક રહો