અબડાસા ખાતે આવેલ રામપરમાં ઝેરી દવા પી જતાં 18 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

અબડાસા ખાતે આવેલ રામપરમાં ઝેરી દવા પી જતાં 18 વર્ષીય યુવાને જીવ ખોયો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા તાલુકામાં આવેલ રામપરમાં રહેતા ભરત વિશ્રામ કોલી નામનો હતભાગી યુવાન પોતાના ઘરે હતો તે સમયે કોઈ કારણે તેને ભૂલથી જંતુમાં નાખવાની દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ તુરંત તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.