ભુજ થી રાત્રે કલાક ૧૦:૩૦ અમરેલી જતી બસ તાત્કાલિક બંધ કરવામાં આવતા લોકોને હાલાકી

ભુજ થી અમરેલી રાત્રે કલાક ૧૦:૩૦ જતી બસ તાત્કાલિક બંધ કરવામાં આવતા લોકોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પડ્યો છે હાલે કચ્છ માં રણ ઉસત્વમાં આવતા પ્રવાસી ઓમાટે આ બસ સોરાષ્ટ્ર ને જોડતી ભુજ થી ઉપડનારી રાત્રીની છેલ્લી બસ હતી તે શા માટે બંધ કરવામાં આવી એનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પણ આ બસ તાત્કાલિક ચાલુ થાય અવરજવરના માટે ફિક્સ આ રૂટની બસ હતી બહુ ક્યારે પણ આ બસ ખાલી ન જતી હતી સરકારને બહુ મોટી ઇન્કમ પણ હતી પણ કોઈ અંગત કારણોસરઅથવા તો પ્રાઇવેટ બસો ને લાભ કરાવવા આ બસને સ્પેશિયલ બંધ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે તો એસટી ડેપા ના કર્મચારીઓ આ બસને શા માટે બંધ કરવામાં આવી મુસાફરોને મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો ખરેખર આ બાબતે એસ.ટી.ના મુખ્ય અધિકારીને તપાસ કરવી જોઈએ. પણ શા માટે આ બસ બંધ કરવામાં આવી કારણ કે આ બસ ક્યારે પણ ખાલી ન જતી હતી. આ બસ તાત્કાલિક ચાલુ થાય તેવી પેસેન્જરોની રજૂઆત અન્ય થા આ બસ તાત્કાલિક ચાલુ નહીં કરવા માં આવે તો ઉચ્ચ કક્ષા એ તેમજ વાહન વ્યહવાર મઁત્રી ને રજુવાત કરવા માં આવશે