ભચાઉના લાકડીયા નજીકથી 1.47 કરોડના કોકેઈન ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ચાર લોકો ઝડપાયા

copy image

કાર્યવાહી દરમ્યાન 1 કરોડ 47 લાખનું ઝડપાયું કોકેઈન.
બે મહિલાઓ અને બે પુરુષોની કરવામાં આવી ધરપકડ.
આરોપીઓ પંજાબથી કચ્છ ડ્રગ્સ ડિલિવરી કરવા આવ્યા હતા.
આરોપીઓ કારમાં કચ્છ તરફ આવતા હતા તે દરમ્યાન પોલીસે દબોચ્યા.
મહિલાઓની પૂછપરછ દરમ્યાન પંજાબ કનેક્શન આવ્યું સામે .