ઐતિહાસિક ભુજના સ્થાપનાદિન ભુજ શહેરના ભુજીયા ડુંગર એથી આખા શહેરમાં દૂધની ધારા વાડી કરવામાં આવી હતી
ઐતિહાસિક કચ્છના પાટનગર ભુજ નો ૪૭૭ મો સ્થાપના દિન વહેલી સવારે ભુજીયા ડુંગર પાસે ધુધ ની ધારાવડી કરવા માં આવી હતી અને આનો પ્રારંભ સત્યમ્ સંસ્થા ની ટીમે આપ્યો હતો દરમિયાન સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજનો ૪૭૭ મો સ્થાપના દિવસ ઉજવાયો આ પ્રસંગે ખીલી પૂજન કરાયું તેમજ ભુજીયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કપાયું ઉપરાંત પાંચનાકા છઠ્ઠીબારી અને ચારેય રિલોકેશન સાઇટ માં આસોપાલવ તોરણો બંધાયા ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાયું તેમજ બાળકો માટે ભુજના દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાવા માં આવી જેમાં ઇનામો અને બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા ભુજના વેપારી અગ્રણી ભાનુભાઇ મનજી (નકવાણી)ઠક્કરની સ્મૃતિમાં ભુજ કો.ઓ.બેંકના ચેરમેન અને પૂર્વ નગરસેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા અપાયા. જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃતિઓ કરવામાં આવ્યું ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વ રસિકભાઇ ઠક્કરની યાદમાં ભૂજ દર્શન કરાવવા માં આવ્યું તેમજ બાળકો ને મીઠાઈ રામુ બેન પટેલ દ્વારા અપાઇ હતી તેમજ ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી ભુજ નો સ્થાપના દિવસ ઉજવાય છે તે રીતે આ કાર્ય ક્રમ માં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઇ અંતાણી એ જણાવ્યું હતું ભુજ શહેરના બાળકો માટે ભુજના ઐતિહાસિક દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાઈ આ ઉપરાંત પાંચ નાકા અને છઠ્ઠીબારી ચારે રિલોકેશન સાઇટ ને દૂધની ધારવડી કરવામાં આવી, ભુજ નો ઐતિહાસિક ૪૭૭ મો સ્થાપના દિને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ભુજના ૪૭૭ સ્થાપના દિને કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી.આ કેક ની વ્યવસ્થા ભુજની ની મેઇન રોડ પર આવેલી પેરિસ બેકરી ના સહયોગથી કરવામાં આવી હતી.ભુજ ના જન્મ દિવસ ના ગણા વર્ષો થી પેરિસ બેકરી કેક ની વ્યવસ્થા કરી આપે છે દરમિયાન ઐતિહાસિક ભુજના સ્થાપનાદિન ભુજ શહેરના ભુજીયા ડુંગર એથી આખા શહેરમાં દૂધની ધારા વાડી કરવામાં આવી હતી વહેલી સવારે ઢોલ અને શરણાઇના નાદ સાથે દરબાગઢ માં સંસ્થાના કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં ખીલી પૂજન માં જોડાઈ અને દર્શન કર્યા હતા તેમજ ભુજ શહેરના સ્થાપના દિન પ્રસંગે આજે માઈક સિસ્ટમ સાથે હેપી બર્થ ડે ભુજ ના ગીત સાથે આખા ભુજમાં વાહન ફર્યું હતું આ વાહન ની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને ભુજ કો ઓ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી આપવા માં આવી હતી દરમિયાન ભુજમાં છેલ્લા કેટલાય સમયથી સત્યમ સંસ્થા દ્વારા શહેર માં આવેલ દરેક પ્રતિમાઓને હારારોપણ કરાયું હતું તેમજ
આ તકે સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઇ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભૂજ ના ઐતિહાસિક ચિત્રો દોરવા માં વિજેતા ભૂજ ની દરબારગઢ કન્યાશાળા ના બાળકો વિજેતા બન્યા હતા તેમજ આ ચિત્ર ના નિર્ણાયક તરીકે ઉર્મિબેન વોરા, અને ભૂમિ બેન અંતાણી, એ સહયોગ આપ્યો હતો
તેમજ પ્રાગમહેલ માં આવેલી પ્રાગ મહેલત્રીજા ની પ્રતિમા ને વંદના કરવામાં આવી હતી
દરમિયાન પ્રાગમહેલ ખાતે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને અન્ય મહેમાનો આવી પહોંચતા તેનું ઢોલનાદ અને મુજોભુજ પાંચો ભુજ ના નારા વચ્ચે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકએન અંતાણી અને અન્યોએ સ્વાગત કર્યું હતું. ત્યાર પછી તેઓ ખીલી પૂજન કરવા ગયા હતા, સત્યમ સંસ્થા તરફથી યોજાયેલા કાર્યક્રમમાં કુંવર ઇન્દ્રજીતસિંહજી તેમજ દેવપર ઠાકોરના શ્રીકૃતાર્થ સિંહજી તેમજ તેરા ઠાકોર શ્રી મયુરધ્વજ સિંહજી તેમજ તેરા કુમાર હર્ષાદિત્ય સિંહજી તેમજ દેવપર કુમાર મૃત્યુંજય સિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાગ મહેલના પ્રાંગણમાં આવેલી પ્રાગમલજી ત્રીજા ની પ્રતિમાને સૌએ વંદના કરી હતી દરબાર ગઢ શાળાના પટેલ મીનલબેન મોહનભાઈ, તેમજ પટેલ શ્વેતાબેન જગદીશભાઈ,તેમજ રજનીકાંતભાઈ ઓઝા, પ્રકાશભાઈ જોશી, અંકિતાબેન ધોકાઈ,નર્મદાબેન ગામોટ,રામુબેન પટેલ, નરેન્દ્ર ભાઈ સ્વાદિયા,ભરતભાઈ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ તકે આજે ભુજ સ્થાપના દિનમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રાગ મહેલ પણ બતાવવામાં આવ્યું હતું દૂધ અને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા આજના દિને ભુજ શહેરના સ્થાપના દિન એ દરબાર ગઢ મૂંઝો ભુજ પાંજો ભુજના નારા વચ્ચે ઘાંચી ઉઠ્યું હતું. આમ આજે ભુજ નો 477 માં સ્થાપના દિવસ ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો પ્રાગમેલ ની અંદર જ્યાં પ્રથમ ખીલી ખોડાઈ છે ત્યાં સત્યમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કુંવર ઇન્દ્રજીતસિંહજી ના પ્રમુખ સ્થાને સત્યમ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે પણ શુભેચ્છાઓ પાઠવી હતી