હર્ષ સંઘવી દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં 34 મંદિર ચોરીની તપાસ અંગે આપવામાં આવેલ પ્રશંસા પ્રમાણપત્રો

હર્ષ સંઘવી (MOS HOME) દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં 34 મંદિર ચોરીની તપાસ અંગે આપવામાં આવેલ પ્રશંસા પ્રમાણપત્રો.
ગરાસિયા ગેંગ રાત્રીના સમયે રાજસ્થાનના જંગલોમાંથી ઝડપાઈ હતી.