માંડવી તાલુકાના બાડા ગામે GHCL કંપનીનો ઉગ્ર વિરોધ

આવતીકાલે અસરગ્રસ્ત 20 ગામોના લોકો એકઠા થઇ GHCL કંપની સામે વિરોધ નોંધાવશે

માંડવી ખાતે મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવી GHCL કંપની સામે વિરોધ નોંધાવશે

સ્થાનિકો કાર, બાઈક, પગપાળા ચાલી પ્લે કાર્ડ, કાળા વાવટા અને બેનર સાથે રેલીમાં GHCL કંપની સામે વિરોધ નોંધાવશે

છેલ્લા 3 વર્ષથી બાડા સહિતના અસરગ્રસ્ત 20 ગામોના લોકો GHCL કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે

GHCL કંપનીના સોડા એશનો પ્લાન્ટ બાડા ખાતે સ્થપાવાથી પર્યાવરણ અને દરિયાઈ જીવ સૃષ્ટિને ભારે નુકશાન થશે

સમગ્ર ગામોના લોકોનું એક સુર જો GHCL કંપનીનો સોડાએશ પ્લાન્ટ આવશે તો આ વિસ્તારનુ પતન થશે તે નક્કી