“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે આધાર પરાવા વગર સાદી માટીનું ખોદકામ કરતા બે ડમ્પર તથા એક જે.સી.બી. તથા એક હિટાચી મશીન પકડી ડીટેઇન કરી ખાણ-અનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ પ્રશ્નનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિશ્વસ સુંડા સાહેબ / પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પવિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન ડેઠળ એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા તથા પોલીસ ટ્રેડ કોન્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા અશ્વિનભાઈ ગઢવીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લાખડી, તા. નખત્રાણા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સાદી માટી ઉપાડવાનું હિટાચી મશીન તથા જે.સી.બી. વડે કામ ચાલુ હોઇ જેથી હાજર મળી આવેલ ટ્રક ડ્રાઈવરો તથા હિટાચી મશીન ચાલકને આ ખોદકામ બાબતે કોઈ મંજુરી કે આધાર પુરાવા હોઈ તો રજૂ કરવાનું જણવતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહી જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી તમામ વાહનો નબત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.

૦ કબ્જે કરેલ વાહનો

GI 12 AU 8698, रीली २०२३. पुरतসাথে।

GJ 103 AX 8299 ચાલક: હેમંત મારસિંહ શત્રુચનસિંહ રાજપુત રહે, લાખાડી તા. નખત્રાણા

GJ 12 CM 9000, ચાલક: હરેશ ભવાનજી કાપડી રહે, કોટડા(જ) તા.નખત્રાણા

  • હિટાચીનો ચાલક: મહમદવાહિદ મહમદ નઈમ શાફ રહે. લાખાડી તા.નખત્રાણા