અબડાસાના સાંધવ ગામના યુવાન જાડેજા મહિપાલસિંહએ ભારતીય આર્મીની તાલીમ પૂર્ણ કરી ગામનું ગૌરવ વધાર્યું

અબડાસાના સાંવધ ગામના યુવાને ભારતીય આર્મીની તાલીમ પૂર્ણ કરી ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે આગામી તા.10/12 ના રોજ સાંવધ ગામ ખાતે શ્રી સાંવધ શાળાના ભૂતપૂર્વ વિધ્યાર્થી ભારતીય આર્મીની તાલીમ પૂર્ણ કરી ફરી પાછા વતન આવવા જઈ રહ્યા ત્યારે લોકો આ યુવાન પ્રત્યે ગૌરવ અનુભવી રહ્યા છે.