ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ
ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી
પ્લાસ્ટિકના કચરામા આગ લાગતા અફડાતફડી મચી
એક ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે
આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો
ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી
પ્લાસ્ટિકના કચરામા આગ લાગતા અફડાતફડી મચી
એક ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે
આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો