તૂણા પોર્ટ દુબઈ જેવો આધુનિક બને તે પહેલા સ્થાનિકોનું જીવન બન્યું નર્ક સમાન
કંડલા ના તુણા પોર્ટ ખાતે ડીપી વર્લ્ડની કન્સ્ટ્રક્શન કામગીરી ના કારણે લોકો હેરાન પરેશાન
બાંધકામ સામગ્રી લાવતા લઈ જતા ભારે વાહનોના કારણે અકસ્માતો ની વણઝાર
સ્થાનિક તંત્ર અને પોલીસ સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ જતા લોકોએ કર્યો ચક્કાજામ
તંત્ર અને પોલીસ પર હપ્તાખોરી નો આક્ષેપ સાથે લોકોએ ચક્કાજામ કરતા તુણા રોડ પર અનેક વાહનો અટવાયા
આપણા સમાચાર કચ્છ