લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ચોરી થી મેળવેલ પવનચક્કીના કેબલનો જથ્થો પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વે કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી ડાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે એક ઈસમ સફેદ રંગની બલેનો કારમાં પવનચક્કીના ડેબલનો જથ્થો લઈને રાજણસર થી લાકડીયા તરફ આવે છે તેવી હકીકત આધારે રાજણસર જતા ત્રણ રસ્તા પર વોચ ગોઠવી ઉપરોક્ત બાતમી વાળી બલેનો કાર આવતા તેને રોડી જોતા તેમા એક ઇસમ બેઠેલ હોય તેમજ ડારને ચેક કરતા કા૨ની ડેડી તથા વચ્ચેની શીટ પર કાળા કલરનો પવનચક્કીનો ડેબલ પડેલ જોવામાં આવેલ જે બાબતે મળી આવેલ ઇસમને પુછપરછ કરતા પવનચડડી ડેબલના જથ્થાના કોઈ આધાર પુરાવા ન હોવાનુ જણાવેલ તેમજ સદર ડેબલ વાયર ગતરાત્રીના ચાંદ્રોડી ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે બાબતે ખરાઈ કરતા લાકડીયા પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૩૯/૨૪ બી.એન.એસ.૬.૩૦૫,૩૩૧(૪),૬૨,૫૪ મુજબ નો ગુનો તા.૧૦/૧૨/૨૪ના રોજ રજીસ્ટર થયેલ હોય આ જથ્થો ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તથા મળી આવેલ ઈસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી ડાયદેસરની કાર્યવાહી ડરી આગળની કાર્યવાહી માટે લાડડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
આરોપીનું નામ
(૧) ઇકબાલ અબ્રામ સમા ઉ.વ.૨૬ રહે.મોથાળા વાંઢ (ચાંદ્રોડી)તા.ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ
પવનચડી ડેબલ વાયર ૨૯૦ કિ.ગ્રા. કિ.રૂ. ૪૫,૦૦૦/-
બલેનો કાર રજી.નં. જીજે-૧૨-એફબી-૧૫૬૪ કિ.રૂ.૪,૦0,000/-
ડુલે કિ.રૂ. ૪,૪૫,૦૦0/-
આરોપીનો ગુનાહીત ઇતીહાસ
(૧) મોરબી તાલુકા પો.સ્ટે.ગુ.૨.નં.૭૨/૨૦૧૯ ઈ.પી.ડો.૬.૩૮૦,૪૫૭,૧૧૪
(૨)હળવદ પો.સ્ટે.ગુ.૨.નં.૨૩/૨૦૨૦ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪
(3)આડેસર પો.સ્ટે.ગુ.૨.નં.૦૨૮૨/૨૦૨૧ ઈ.પી.ડો.ડ.૩૮૦,૪૫૭,૧૧૪
(૪)આડેસર પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૦૨/૨૦૨૨ ઈ.પી.કો.ક.૩૭૯,૪૨૭,૧૧૪
(૫)આડેસર પો.સ્ટે.ગુ.૨.નં.૦૧૦૨/૨૦૨૨ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭
(9) લાકડીયા પો.સ્ટે.ગુ.૨.નં.૦૨૩૯/૨૪ બી.એન.એસ.ક.૩૦૫,૩૩૧(૪),૬૨,૫૪
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.