નકલી ઈડી કેસમાં ઝડપાયેલાં તમામ ૧૨ આરોપીઓને જામીન અરજી ફગાવી જેલહવાલે કરાયા

jail

copy image

ગાંધીધામ નકલી ઈડી ગેંગ અને જ્વેલરના ઘરમાંથી ૨૫ લાખના ઘરેણાંની ચોરીનો કેસ

ઝડપાયેલાં તમામ ૧૨ આરોપીના ૧૧ દિવસના રીમાન્ડ પૂરાં થતાં ગાંધીધામ કૉર્ટમાં રજૂ કરાયાં

અબ્દુલ સત્તાર માંજોઠીના આપ સાથેના કનેક્શન, તોડના રૂપિયા પાર્ટીના કાર્યક્રમોમાં વાપરવા મુદ્દે કૉર્ટમાં કોઈ રજૂઆત નહી

પોલીસે ફર્ધર રીમાન્ડની માંગણી ના કરતાં કૉર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી જેલહવાલે કર્યાં

આરોપીઓ સામે ઈડીનું નકલી ઓળખપત્ર બનાવવા સંદર્ભે પોલીસે ગુનામાં BNS કલમ ૩૩૭, ૩૩૮, ૩૩૯નો ઉમેરો કર્યો