વિવિધ દાતાઓના સહયોગથી ધાબડાઓ, હાથ પગના ગરમ મોજાઓ સાથે ગરમ ટોપીનું વિતરણ કરાયું

તા. ૧૮/૧૨ /૨૦૨૪ ના મધરાતે (ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ) દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી ભુજ શહેરની આસપાસની ફૂટપાથો પરના મોજે મસ્તરામોને સાથે સાધુઓને અને શહેરની આસપાસના શ્રમજીવી ઝુંપડપટ્ટી વસાહતોમાં તથા રેલ્વે સ્ટેશન, ભુજ બસ સ્ટેશન, માધાપર બસ સ્ટેશન અને કચ્છ જીલ્લાની મુખ્ય જી. કે. જનરલ અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પીટલના ઈમર્જન્સી વોર્ડ તથા હોસ્પીટલ ગ્રાઉન્ડમાં ઈમર્જન્સીમાં આવેલા સગાસંબંધીઓને કડકડતી હાડ થિજાવી દેતી ઠંડીમાં (ધાબડાઓ, હાથ પગના ગરમ મોજાઓ સાથે ગરમ ટોપી વિતરણ કરવામાં આવી હતી આ સત્કર્મમાં જે જે જીવદયાપ્રેમી દાતાઓને દાનની સરવાણી વહેતી કરવી હોય એ દાતાઓને નીચે નંબરો આપેલ છે એ નંબરો પર સંપર્ક કરી લેવાનો રહેશે સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગણાત્રા +919825088096 તથા સમિતિના અન્ય જીવદયાપ્રેમીઓ જયેશભાઈ ઠક્કર, (અબડાસા તેરા – બીટ્ટા વાળા)+919979753047, અલ્પેશભાઈ સોમૈયા +918780038796 , સૌમ્ય સોમૈયા, કિરણભાઈ ઠકકર, ધ્રુવ ઠક્કર, ક્રીશા ઠક્કર, કિરણભાઈ રૂપારેલ, “સિનીયર સિટીઝન સમિતિ સ્તંભ :- શંભુભાઈ ઠકકર +919978359543, સિનિયર સિટીઝન અખંડાનંદી સેવા સેતુઓ :- નવીનભાઈ માહેશ્વરી, દિનેશભાઈ ઠકકર, ગોપાલનાથ નાથબાવા (ગોપાલ ચીક્કી વાળા), “વિરલ ભાઈ માહેશ્વરી, પરેશભાઈ માહેશ્વરી +919825057213, અંકિત ભાઈ માહેશ્વરી, વિરલભાઈ માહેશ્વરી, વિશાલભાઈ માહેશ્વરી, વિનેશભાઈ સચદે +919825099159 , સતીષભાઈ ગાંગાણી, વિશ્વજીતસિંહ વાળા, ભૂપેન્દ્ર વાળા,” સમિતિ સૂક્ષ્મ સેવા રજકણ :- પંકજકુમાર વ્યાસ એ સકારાત્મક સક્રિય ઉર્જાથી સહકાર આપ્યો હતો.