Skip to content
મોરારીનગર-3 હરિધવા રોડ નવનીત હોલ વાળી શેરીમાં જયેશભાઈ કડીયાના મકાનમાં ભાડેથી રહેતા ઈસમ પરેશ ઉર્ફે ભાણો પ્રવિણભાઈ કાસોરા રહે. ઉપર મુજબ રાજકોટ વાળો કબજા ભોગવટાના ભાડાના મકાનમાં ગેરકાયદેસર કોઈ પણ જાતના પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪ રાખી મળી આવતા જેની કિંમત રૂ.૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ પોલીસ.