પરપ્રાંતીય યુવાનને ઢોર માર મારી હત્યા બાદ તેની લાશ કૂવામાં ફેંકી દેવાના કેસમાં આરોપીના જામીન મંજૂર

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા ભુજ શહેરના એરપોર્ટ રોડ પર મહિલા આશ્રમ પાછળ અવાવરુ સ્થળ પર પરપ્રાંતીય યુવાન પાસેથી મોબાઇલ ઝૂંટવી લઇ ચાર આરોપીએ ઢોર માર મારી હત્યા બાદ તેની લાશ કૂવામાં ફેંકી દીધેલ હોવાનો બનાવ બન્યો હતો જે કેસમાં આરોપી શખ્સે નિયમિત જામીન મળવા અરજી તેના જામીન મંજોરર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.