કાતિલ ઠંડી વચ્ચે ભુજમાં 10.4 ડીગ્રી તાપમાન નોંધાયું
પશ્ચિમ કચ્છમાં કાતિલ ઠંડી વચ્ચે ભુજનું 10.4 કંડલાનું 13 ડીગ્રી તાપમાન નોંધાયું
નલિયાનું તાપમાન આજે 5.6 ડીગ્રી નોંધાયું
જિલ્લામાં અબડાસા,લખપત અને નખત્રાણા વિસ્તારમાં 2 દિવસથી કડકડતી ઠંડી
ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર તળે કાતિલ ઠંડી
ભુજનું 10.4 કંડલાનું 13 ડીગ્રી તાપમાન નોંધાયો