નલિયામાં આખલાઓનો ત્રાસ : સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ

બજારની વચ્ચોવચ આખલાઓએ મચાવી ધૂમ

ગ્રામ પંચાયતની બાજુમા તળાવ શેરી સામે અંદાજિત ચારથી પાંચ ટુવિલર ને નુકસાન.

સ્થાનિક લોકોમાં દોડધામ નો માહોલ જોવા મળ્યો.

લોકો પોતાની જાન બચાવવા માટે ભાગી છૂટ્યા સદભાગે જાનહાનિ ટળી.

નલિયામાં રખડતા ઢોરોનું ત્રાસ વારંવાર વધતો રહ્યો છે.