ભુજના કોડકી રોડ નજીક થયેલા હિટ એન્ડ રનના મામલામાં કારચાલકની ધરપકડ
ગઈકાલે બાઈક ને કારે ટક્કર મારી હતી
બાઈક સવાર ૨ લોકોના મોત થયા હતા
અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો
પોલીસે કારનો કબજો મેળવ્યો બાદ યુવકની પોલીસે ધરપકડ કરી
હ્યુન્ડાઈ ના સેલ્સ કર્મચારી એ ટેસ્ટ કાર થી અકસ્માત સર્જ્યો હતો
અહેસાન સમસુદીન કુરેશી ની પોલીસે ધરપકડ કરી