રાપરના કાનમેર પાસે નર્મદા કેનાલમાં ગાબડું
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2024/12/image-206.png)
copy image
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2024/12/image-206.png)
રાપરના કાનમેર પાસે નર્મદા કેનાલમાં ગાબડું
આજે જ પાણી છોડાયું ને કેનાલ તૂટી
કેનાલ તૂટતા નર્મદાનો પાણી વેડફાયો
પ્રથમ દિવસે જ કેનાલમાં પાણી છોડાયું ને કેનાલ તૂટતા કેનાલ ની ગુણવતા સામે ઉઠ્યા અનેક સવાલો
કેનાલના કામ માં મોટો મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો કાનમેર સરપંચ રામસિંહ ભાટીનો આક્ષેપ