ભવાની પાર્કિંગમા પાર્ક કરેલ ટ્રકમાં પથ્થરની આડસમાં ચોરખાનુ બનાવી છુપાવીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ
મહે.પોલીયા મહાનિરીક્ષર થી વિવાગ લેવડીયા સાંહેબ સરહદી મેન્જ-ધ્રુજ તથા પુર્વ કચ્છ પોલીયા અધિક્ષક શ્રી સાગર બાયમાર સાહેબનાઓ તરફલી આગામી ૩૧ ડિસેમ્બરને દયાને રાખી પ્રોહીબીશનની કેજો એ અટકાવવા અને પ્રોહીબીશનની બદીને નેજત નાબુદ કરવા જરૂવી જુચના આપેલ હોય જે બાબતે નાથબ પોલીશ અધિક્ષક શ્રી યુકેશ ચૌઘરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીશ ઈન્વાપેકટર એવશ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અવારકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનળે શર્વેલના ઘટાકના કર્મચાવીઓ પેટ્રોલીંગમાં હતા હાયાન મળેલ બાતમી મુજબ ગાંધીધામ નેશનલ હાઇવે મચ્છુનગર પુલ નજીક આવેલ ભવાની પાર્કિંગમાંથી રાજસ્થાન પાવિર્લંગની ટ્રકની અંદર ભરેલ લંબાઈ વાળા પથ્થણેની આડવામાં બનાવેલ ખાનામાં વાંગહ કરી રાખેલ વિટેશી દારૂની પેટીઓ ચાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી તેના તથા પ્રોહી સુથમાલ મોકલનાર વિરુધ્ધ પ્રોહીબીશનની કલમો તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
:: પકડાયેલ આવલેપી ::
પ્રકાશ લાઘુરામ બિશ્નોઇ ઉ.વ.૨૪ રહે- વાડાન્થા તા-બાગુડા છ-ઝાલોર રાજસ્થાન
:: પછડરવાના બાકી આરોપીઓ ::
(૧) કાલુ પ રવિ જાટ રહે- હિન્સાર હરીયાણા (માલ મોકલનાર)
(૨) તપાસમાં નિકળે તે.
:: ગુનાહીત હતી હાળા ::
પ્રકાશ લાકુામ વિોક વિરૂધ્ધ વડોદરા ગ્રામ્યના જરોદ પોલીશ વટેશન ખાતે ગુના રજી નંબર ૧૧૧૯૭૦૫૯૫૧૦૪૭૯/૨૦૦૨ પ્રોઠી કલમ-૧પ(એ) (૭),૧૧૬(બી),૮૧,૮૩.૯૮(૨)
(૧) મેક ડોવેલ્સ નંબર-૧ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૧૧૯ કિ.$ 6,06,0/-
(૨) શેષલ કટગ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૨૦૦ કિ.રૂ. ૮,૦૭,૭૦૦/-
(૩) શેષલ થેલેન્જ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪૦ કિ.રૂ. ૫.૭૧.૪૦/-
(૪) બ્લેક લેશ જ૫ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૭૯ કિ.રૂ. ૩,૭૭,૧૫૦/-
(૫) બ્લેક જેગુઆર ૨૫ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૯૧ કિ.રૂ. ૧,૩૮,૭૦૦/-
(9) બ્લેન્ડર પ્રાઇડ વ્હિકી તપજી એમ.એલ.ની બોટલો નંગ-૮૪ કિ.રૂ. ૮૨,૨૩૪/-
(૭) ઓલ વિઝન વ્હોરકી તપજી એમ.એલ.ની બોટલો નંગ-૨૪ કિ.રૂ. ૧૭,૭૩૬/-
(૮) હેવર્ડશ ૫૦૦૦ બીચર ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૭૦૧ કિ.રૂ.૮૪,૩૪૧/-
(૯) ટ્રક રજી નંબર-આવજે-૦૪-છબી-૯૦૧૧ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-
(૧૦) મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/-