સ્કુટર પર સવાર એક વ્યક્તિ અચાનક બેહોશ થયો : મોત સાક્ષાત હેલ્મેટમાં બેઠું હતું

copy image

copy image

પગના તળિયેથી જમીન સરકી જાય તેવો બનાવ સામે આવી રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર હાલમાં એક રૂંવાડા ઊભા થઈ જાય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્કૂટર ચલાવતી વખતે એક વ્યક્તિ અચાનક બેભાન પડી ગયો.   જેમ જેમ લોકોએ તેનું હેલ્મેટ નીકાળ્યું તો અંદરનો નજારો ચોંકાવનારો હતો. તાત્કાલિક આ શખ્સને હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવમાં સાક્ષાત મોત હેલ્મેટમાં બેઠું હતું વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કુટર પર સવાર એક વ્યક્તિ અચાનક બેહોશ થઈ જતાં આસપાસના લોકો તેના હેલ્મેટ ઉતરતા તેમાં એક બેબી કોબરા છુપાયેલો જોવા મ્લાયો હતો. આ બનાવને પગલે લોકો હેરાન થઈ ગયા છે.