વિંગાબેરમાં 14 વર્ષીય કેશોરીએ કર્યો આપઘાત

copy image

copy image

અબડાસા ખાતે આવેલ વિંગાબેરમાં 14 વર્ષીય કેશોરીએ દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા ખાતે આવેલ વિંગાબેરમાં  રહેતી હીનાબેન ગોપાલ નાયક કિશોરીએ કિશોરીએ જંતુનાશક દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ તેને  તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં દરમ્યાન છેલ્લાશ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.