વધુ એક વખત શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો સપાટી પર : ગાંધીધામની કંપનીમાં ઉપરથી નીચે પટકાતાં 34 વર્ષીય શ્રમિકનું મોત

copy image

copy image

ગાંધીધામમાં ઉપરથી નીચે પટકાતાં 34 વર્ષીય શ્રમિકનું મોત નીપજયું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 29/12ના ગાંધીધામમાં આવેલ એવરેસ્ટ કાંટો સિલિન્ડર કંપનીમાં બન્યો હતો.આ કંપનીમાં કામ કરનાર 34 વર્ષીય રવિ મોરિયા નામનો યુવાન કામ કરતી વેળાએ ઉપરથી નીચે પટકાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં શ્રમિકનું મોત થયું છે.