અંગ્રેજી વર્ષ ૨૦૨૫ આવકાર અને ૨૦૨૪ને ગુડબાય

copy image

વર્ષ ૨૦૨૪ ને ભાવભીની વિદાય દેશના કરોડો બાંધવો ભગીની અને આપની વેદના પીડાને સમજવા નમ્ર પ્રયત્ન કરીએ છીએ. અમે સમજી શકીએ છીએ કે આપના ઉમકળા, ઉત્સાહથી ભારત માતા ઉજ્જવલ નિર્મળ છે. વર્ષ ૨૦૨૫ તને દિલો જાનથી આવકાર, આ વર્ષે સામાન્યજનને મોં ઘવારી હાડમારી માંથી ખૂબ ખૂબ રાહત મળે એ જ પરમ તત્વને પ્રાર્થના. સરકારો હવે અદના જણની આકાંક્ષાઓને, સ્વપ્રોને નવા વર્ષમાં સાકાર કરે સર્વેને નવું વર્ષ ૨૦૨૫ યશસ્વી નીવડે. ભારત માતા, માં ગુર્જરી અને કચ્છ ધરા ફૂલે ફલે. સિદ્ધિઓના નવા કૈલાશ હિમાલય સર કરે. સર્વે ભવન્તુ સુખીન, સર્વે સંતુ નિરામયા કચ્છ કેર પરિવાર આપની સાથે છે અને રહેશે વંદે માતરમ.

તંત્રી હિતેશ જે. સોની