ભુજ તાલુકાનાં નાળાપા ગામે સીમમાં થઈ રહી છે ખુલેયામ ખનીજ ચોરી ભુમાફિયાઓ ફરી બન્યા બેફામ પધર ખાણ ખનીજ અધિકારી તેમજ પધર પોલીસની મીઠી નજર હેઠળ થઈ રહી છે. ખનીજ ચોરી હવે તો ઉપરથી જ ટીમ આવેટો આ ખનીજ ચોરી અટકી શકે તેમ છે. આ ખનીજ ચોરીમાં મોટા માથાઓ સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે. જે થી જ આ ખનીજ ચોરોને મોકડું મેદાન મળી ગયું છે. હવે તો સી.એમ પોતાની ટીમ મોકલાવે તો જ આ ખનીજ ચોરી અટકે.