ભુજ તાલુકાના મોખાણા ગામે થઈ રહ્યું છે મોટા પાયે ખનીજ ચોરી સરકારી ગૌચર જમીનમાંથી થઈ રહી છે આ ખનીજ ચોરી

ભુજ તાલુકાનાં મોખાણા ગામે સર્વ નં 487 કાનજી કરસનની વાડીની બાજુમાં આવેલ સરકારી ગૌચર જમીનમાં ભાગુભાઈ કોણ જે ત્રણ દિવસથી કરી રહ્યા છે ખનીજ ચોરી તો આ ખનીજ ચોરી કરવા માટે આપી કોણે મંજુરી આ અગાઉ પણ ગામમાં ખનીજ ચોરી બાબતે કેસ થયેલ છે. છતાં પણ ક્યાં અધિકારી દ્રારા આ મંજુરી આપવામાં આવી છે. આશાપુરા માઇન્સ કંપની અંદરથી ખનીજ માફિયાઓ ચલાવી રહ્યા છે. પોતાના વાહનો તો શું આનમાં આશાપુરા માઇન્સની પણ મિલીભગતતો નથીને હવે તો તંત્ર ગોરનિન્ર્દ્રામાંથી જાગો ટૂંક સમયમાં આ ખનીજ માફિયાઓનો પર્દાફાર્શ કરશે કચ્છ કેર ટીવી ન્યૂઝ   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *