કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપ નો આંચકો નોંધાયો

copy image

૪;૩૭ મિનિટે ૩.૮ ની તીવ્રતા નો આંચકો નોંધાયો
ભૂકંપ નુ કેન્દ્રબિંદુ દુધઈ થી ૨૮ કિમી નોર્થ નોર્થ વેસ્ટ દૂર
ગઈકાલે પણ ૨.૮ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો
વર્ષ ની શરુઆત સાથે કચ્છમાં ૩ ભૂકંપના કંપન નોંધાયા