ઠંડીના માહોલમાં આંશીક રાહત બાદ ફરી ઠંડી છવાતા લોકો ઠૂઠવાયા

copy image

copy image

કચ્છ જિલ્લામાં ઠંડીના માહોલમાં આંશીક રાહત બાદ ગત સાંજથી ફરી ઠંડી છવાઈ રહી છે. ત્યારે આ મામેલ વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજનું લઘુતમ તાપમાન 10.8 ડિગ્રીએ નોંધાયું હતું. તેમજ કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 6.4 ડિગ્રીએ પહોંચતા લોકો ઠૂઠવાયા હતા. હલાના દિવસોમાં ભારે ઠંડીના લીધે લોકોની સાથોસાથ પશુ પક્ષીઓ પર પણ ઠંડીની અસર દેખાઈ દેખાઈ રહી છે.