ગાંધીધામ ફ્રિટેડ ઝોન (કાસેઝ) ખાતે સ્ટાર સાઈન પ્રા.લી. કંપનીમાંથી થયેલ કપડા ચોરીના ગુના કામેના આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી ક૨તી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ- ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી મિલ્કત સબંધી બનતા ગુના અટકાવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ક૨તા ઇસમો જે આર્થિક ગુનાઓ સાથે સંકળાયેલા અને નાણાકીય લાભ સારૂ અવારનવાર ઘરફોડ ચોરીઓ આચરતા હોય તેવા ઇસમો ઉપ૨ જરૂરી કાર્યવાહી ક૨વા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.રાજગોર અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા તાજેત૨માં ગાંધીધામ ફ્રિટેડ ઝોન (કાસેઝ) ખાતે આવેલ સ્ટાર સાઈન પ્રા.લી. કંપની માંથી અલગ-અલગ કપડા જેમાં શર્ટ,પેન્ટ,ટી-શર્ટ,સ્વેટર,હુડી,જેવા કપડાઓ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- ની આરોપીઓ દ્વારા ચોરી ક૨વામાં આવેલ હોય જે વણશોધાયેલ ગુનાને શોધી કાઢી ત્રણ આરોપીઓની ધરપકડ ક૨વામાં આવેલ હતી જે આરોપીઓ વિરૂધ્ધ આજદિન સુધી નોંધાયેલ ગુનાઓ આધારે ગુનાહિત ઇતિહાસ જોતા તેઓ “સંગઠીત ગુના સિન્ડીકેટ” ના સભ્ય બની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખેલ હોય જેથી આ બાબતે ગંભીરતા લઇ આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા બી.એન.એસ-૨૦૨૩ ના નવા કાયદાની કલમ હેઠળ કાર્યવાહી ક૨વા સારૂ નામદા૨ ગાંધીધામ કોર્ટમાં રીપોર્ટ કરી ગાંધીધામ બી.ડીવી પો.સ્ટે ભાગ-અ ગુ.૨.ન. ૧૧૯૯૩૦૦૭૨૫૦૦૧૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૦૫(એ),૩૩૧(૪),૫૪ ના ગુના કામે સંગઠીત અપરાધ સિન્ડીકેટ તરીકે સદ૨ ગુનામા આરોપીઓ સામેલ હોય તેઓ વિરૂધ્ધ બી.એન.એસ.ના નવા કાયદાની કલમ- ૧૧૧(૩), ૧૧૧(૪) હેઠળ કાર્યવાહી ક૨વામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓ ::

(૧) ફ્રરિદ ઉર્ફે પૈકો ઇબ્રાહિમ કટીયા ઉ.વ.૨૦ ૨હે- ૧૦૦ ચોરસ વાર પ્લોટ, કિડાણા તા-ગાંધીધામ

(૨) સાહિલ ઉર્ફે પી.એ ફરિદ શેખ ઉ.વ. ૨૧ ૨હે-શીવધારા સોસાયટી, કિડાણા તા-ગાંધીધામ

(3) મહેબુબ સુલેમાન મથડા ઉ.વ.૨૫ રહે- ૧૦૦ ચોરસ વાર પ્લોટ, કિડાણા તા-ગાંધીધામ

:: પકડવાનો બાકી આરોપી ::

(૧) અલ્તાફ રમજાન કકલ ૨હે- કિડાણા તા-ગાંધીધામ

:: આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ ::

(૧) ફ્રરિદ ઉર્ફે પૈકો ઇબ્રાહિમ કટીયા

(૧)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ભાગ-એ ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૩૦૦૧૮/૨૩ ઈ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦, ११४

(૨)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ભાગ-એ ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૭૨૩૦૦૨૩/૨૩ ઈ.પી.કો. કલમ ૩૭૯,૪૪૭,

(૩)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ભાગ-એ ગું.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૩૦૫૪૭/૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦, ४५७,११४

(૪)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ભાગ-એ ગું.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૧૨૨૫/૨૪ બી.એન.એસ.કલમ ૩૦૫(એ),૩૩૧(૩)(૪),૬૧(૨),૩૧૭(૨)(૪)

(૫)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ભાગ-એ ગું.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૧૫૨૪/૨૪ બી.એન.એસ.કલમ ૩૦૫,૩૩૧(૩)(૪),૫૪ મુજબ

(૨) સાહિલ ઉર્ફે પીએ ફરીદ શેખ

(૧)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ભાગ-એ ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૧૩૮૩/૨૪ બી.એન. એસ. કલમ ૩૦૫(એ),૩૩૧(૪),૩૧૭(૨),૫૪

(૨)ગાંધીધામ બી-ડીવી.પો.૨સ્ટે.ભાગ-એ ગું.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૧૫૨૪/૨૪ બી.એન. એસ.કલમ ૩૦૫ ३३१ (३) (४), ५४

(૩) મહેબુબ સુલેમાન મથડા

(૧)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૦૦૧૨૯/૨૦ ઈ.પી.કો.કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨)

(૨)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૨૦૩૦૮/૨૨ જી.પી.એકટ કલમ ૧૩૫

(૩)કંડલા મરીન પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૩૦૦૭૨૨૦૨૧૩/૨૨ ઈ.પી.કો.કલમ ૩૮૦,૪૫૭, ૪૫૪

(૪)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ગું.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૦૦૭૯/૨૪ ઈ.પી.કો.કલમ ૩૮૦, ૪૫૭,૪૫૪

(૫)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ગું.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૧૨૨૫/૨૪ બી.એન.એસ.કલમ ૩૦૫(એ), ૩૩૧(૩)(૪),૬૧(૨),૩૧૭(૨)(૪)

(૬)ગાંધીધામ બી-ડીવી.પો.સ્ટે.ભાગ-એ ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૧૩૮૩/૨૪ બી.એન. એસ. કલમ ૩૦૫ (એ),૩૩૧(૪) ,૩૧૭(૨),૫૪

(૪) અલ્તાફ ઉર્ફે કારો ૨મજાન કકલ

(૧)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે. ફ.ગુ.૨.નં.૨૧૫/૧૬ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪,૫૧૧ મુજબ

(૨)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૧૦૦૫૪/૨૧ ઈ.પી.કો. કલમ ૧૨૦ (બી),૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૩૯૫,૩૯૭,૩૩૭,૨૯૫,૪૨૭,૫૦૬,જી.પી.એકટ ૧૩૫ મુજબ

(૩)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૧૦૦૫૫/૨૧ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૧૫૧,૪૩૬,૩૩૨,૩૩૭,૩૩૮,૩૨૪, ૪૨૭, તથા ડેમેજ ટુ ધ પબ્લીક પ્રોપર્ટી એકટ ૩,૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ

(४)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૧૦૮૪૯/૨૧ ઈ.પી.કો. કલમ ૧૮૮

(૫)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૧૧૩૩૯/૨૧ ઈ.પી.કો. કલમ ૧૮૮

(૬)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૨૦૨૨૪/૨૨ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦

(૭)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૩૦૦૯૮/૨૩ ઈ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦, ૧૨૦ (બી),૪૧૧

(८)ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૭૨૩૦૨૯૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪, ૪૫૭ તથા ગુજસીટોક એક્ટ કલમ-૩(૧) (૨) તથા ૩(૨) તથા ૩(૪)