IAS ઓફિસર બનવા માંગતી 13 વર્ષની દીકરીએ મહાકુંભમાં જઈ સંસારનો કર્યો ત્યાગ

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જે IAS ઓફિસર બનવાનું સ્વપ્ન જોતી ૧૩ વર્ષની છોકરી જેને મહા કુંભ મેળામાં ‘સાધ્વી’ બનવાની ઇચ્છા જાહેર કરી છે. તેની ઇચ્છાને દૈવી ઇચ્છા માનીને, તેના માતાપિતાએ તેને જુના અખાડાને સોંપી દીધી હોવાનું સામે આવી રહ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે ‘એક દિવસ રાખીએ સાધ્વી બનવાની ઇચ્છા વ્યક્ત કરી. તેને ભગવાનની ઇચ્છા માનીને, તેના માતા-પિતાએ કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. ઉપરાંત તેના માતાપિતાએ તેને જુના અખાડાને સોંપી દીધી છે.