Pgvclની નબળી કામગીરી અંગે મસ્કાના સરપંચે ઉઠાવ્યો અવાજ
Pgvcl ની નબળી કામગીરી અંગે મસ્કાના સરપંચે ઉઠાવ્યો અવાજ
Pgvcl ની નબળી કામગીરી સામે મસ્કાના સરપંચે કીર્તિ ભાઈ ગોર અવાજ ઉપાડયો…..
ચેકીંગ માટે આવેલા કાફલા ને પરત મોકલ્યા……..
24 કલાક મફતનગરમાં લાઇટ બંધ…..
નબળી સર્વિસ માટે આધિકારીઓને જાણ કરવા કહ્યું….
નબળી સર્વિસ થી ગામ લોકો દુઃખી થાય છે પેલા સર્વિસ સારી આપો….બાદમાં ચેકિંગમાં આવો…..