વધુ બે નકલી ડોક્ટરો ઝડપી પાડતી પાટણ SOG ટીમ

copy image

નકલીની બોલબાલા વચ્ચે પાટણ SOGએ વધુ બે નકલી ડોક્ટરોને દબોચી લીધા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, પાટણ ખાતે આવેલ સરસ્વતીના પાલડી ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ડિગ્રી વગર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહયા હતા ત્યારે પોલીસે આરોપી શખ્સને દબોચી લીધો છે આ અંગે વધુમાં માહિતી મળી રહી છે પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધૂ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.