લુડબાય નજીક આવેલી બપારા વાંઢ નજીક સીમમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી

copy image

નખત્રાણા ના લુડબાય અને બુરકલ વચ્ચે આગની જ્વાળાઓ ફાટી નીકળી
લુડબાય નજીક આવેલી બપારા વાંઢ નજીક સીમમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી
સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરાયા
આગના બનાવમાં ઘાસ નો જથ્થો બળીને ભશ્મ થયો