પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાનાં પ્રોહી.ની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ચાર ઈસમોને પાસા તળે અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓએ પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓમાં પકડાયેલ નીચે જણાવ્યા મુજબના ચાર આરોપીઓ વિરુધ્ધ પાસા દરખાસ્તો તૈયાર કરવામાં આવેલ અને કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ ક૨તા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેકટ૨ એમ.વી.જાડેજા એલ.સી.બી તથા એલ.સી.બી ની ટીમ દ્વારા ચાર ઇસમોને પકડી પાડી પાસા તળે અટકાયતમાં લઇ અલગ અલગ જેલો ખાતે મોકલી આપવામા આવેલ છે.
પાસા અટકાયતીનાં નામ
(૧)ભરતસિંહ પ્રવિણસિંહ નાગજી જાડેજા ઉવ-33 ૨હે-મોટી રવ તા.રાપર
(૨)વનરાજસિંહ દિલુભા ધીરૂભા જાડેજા ઉવ-30 રહે-મોટી રવ તા.રાપર
(3)યશદિપસિંહ ઉર્ફે યશપાલસિંહ બળવંતસિંહ મનુભા જાડેજા ઉવ-૨૪ રહે-મોટી રવ તા-૨ાપર
(૪)સિધ્ધરાજસિંહ બલવંતસિંહ જાડેજા ઉવ-30 ૨હે-લાકડીયા તા-ભચાઉ
પાસા અટકાયતીના ગુનાહિત ઇતિહાસ
ભરતસિંહ પ્રવિણસિંહ નાગજી જાડેજા
(૧) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૬૪૪/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઇ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
(૨) રા૫૨ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૦૭/૨૩ જુ.ધા.૧૨ મુજબ
વનરાજસિંહ દિલુભા ધીરૂભા જાડેજા
(૧) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૬૪૪/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
(૨) રા૫ર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૪૨/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઈ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
યશદિપસિંહ ઉર્ફે યશપાલસિંહ બળવંતસિંહ મનુભા જાડેજા
(૧) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૬૪૪/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઇ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
(૨) આડેસર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૨૬/૨૧ પ્રોહી.૬.૬૫એ,ઇ, ૧૧૬બી
(૩) રા૫ર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૮૫૬/૨૦ પ્રોહી.ક.૬પએ,ઈ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
(૪) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૮૫/૨૦ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
(૫) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૫૭/૨૩ પ્રોહી.ક.૬૫એ,ઈ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
(૬) રા૫૨ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૦૭/૨૩ જુ.ધા.૧૨ મુજબ
(૭) રા૫ર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૪૨/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઇ, ૧૧૬બી, ૯૮(૨),૮૧
- સિધ્ધરાજસિંહ બલવંતસિંહ જાડેજા
(૧) ગઢશીશા પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૪૪/૨૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી),એ તથા ઇપીકો કલમ-૩૦૭,૩૮૪,૩૮૭,૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએક્ટ-૧૩૫
(૨) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૩૯૨/૨૪ ઈપીકો કલમ-૩૬૫,૩૪૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જીપીએક્ટ-૧૩૫
(૩) લાકડીયા પો.સ્ટે. ગુ.૨.નં. ૦૪૬૮/૨૦ ઈપીકો કલમ-૧૮૮
(૪) પધ્ધર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૭૩/૨૦ જીપીએક્ટ-૧૩૫
(૫) પધ્ધર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૭૪/૨૦ ઈપીકો કલમ-૨૬૯,૨૭૦,૨૭૧,૧૮૮
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.