ભુજ ના સ્મૃતિવન ખાતે ૭૬માં પ્રજાસતાક દિવસની ઉજવણી : એક શામ શહીદો કે નામ

image-179

copy image

copy image

૭૬માં પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરી ની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપ માં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલી અર્પણ કરતાં કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવમ દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમરજવાનો ને શ્રદ્ધાંજલી, ભુકંપ માં જીવ ગુમાવનારાઓ ને સ્મરણાંજલી અર્પણ કરતાં સાંજે ૫:૦૦ કલાકે “એક શામ શહીદો કે નામ- કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં લોક ગાયક શ્રી ઉમેશભાઈ બારોટ, લોક ગાથીકા દેવાંગી પટેલ અને અક્ષય જાની & ગ્રુપ કાર્યક્રમ માં રસલહાણ પીરશસે

આ કાર્યક્રમ માં જનતા જનાર્દનને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદશ્રી તથા ગુજરાત ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-