કેરા તા.ભુજ દેશ તેમજ વિદેશમાં કરાઈ 76 માં પ્રજાસત્તાક દિનની ભાવભેર ઉજવણી

આજરોજ 26 જાન્યુઆરી 2025 નાં રોજ 76 પ્રજાસત્તાક દિનની દેશ તેમજ વિદેશમાં ભાવભેર ઉજવાણી કરાઈ હતી ધ્વજ વંદન, રાષ્ટ્રગીત, પરેડ, સાંસ્કૃતિક, કાર્યક્રમ તેમજ રમત-ગમત ના આયોજન કરાયા હતા જેમાં કેરા ખાતે કેરા કુંદનપર ગ્રામ પંચાયત, H.J.D. કોલેજ, શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, તેમજ સરકારી સ્કૂલ ખાતે ધ્વજવંદન, પરેડ, સંસ્કૃતિ કાર્યક્રમ, તેમજ રમત ગમત સાથે ઉજવણી કરાઈ હતી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-