કચ્છ જિલ્લામાં ગુલાબી ઠંડીનું વાતાવરણ યથાવત : આગામી સપ્તાહ દરમ્યાન વાતાવરણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નહિ

image-200

copy image

copy image

કચ્છ જિલ્લામાં ગુલાબી ઠંડીનું વાતાવરણ યથાવત રહેવા પામ્યું છે ત્યારે નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી તેમજ ભુજમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ રાત્રિએ લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી પર નોંધાયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સાંજથી વહેલી સવાર સુધી જિલ્લાભરમાં તીવ્ર ઠંડી વર્તાઈ રહી છે. જોકે બપોરના સમયે ઠંડીમાં થોડા અંશે રાહત અનુભવાઈ રહી છે. વર્તુળોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે મુજબ   આગામી સપ્તાહ દરમ્યાન વાતાવરણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર સંભાવના જણાઈ નથી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-