ગીરના સાવજનો વીડિયો સોશિયલ મિડિયા પર થયો વાયરલ : ઉના પંથકમા ફરી એક વખત સિંહ દેખાયો
copy image

સૂત્રો જણાવી રહયા છે કે, ગીરના સાવજનો વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઉનાથી દેલવાડા જતા રોડ પર તપોવન પાટીયા નજીક સિંહ નજરે ચડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ઉના પંથકમા ફરી એક વખત સિંહ દેખાયો હોવાનું સામે આવી રહ્યું છે. ઉનાથી દેલવાડા જતા માર્ગ પર તપોવન પાટીયા નજીક આ સિંહ દેખાયો હતો. આ સિહ રસ્તાના કિનારે આરામ કરી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
