જિલ્લા ટ્રાફિક PSI ગોહિલ સાહેબ તેમજ આર ટી ઓ ડી પી પટેલની સંયુક્ત કામગીરી તેમજ ટી આર બી જવાનો તેમજ પોલીસ જવાનો દ્વારા ડ્રાઈવ યોજાઈ


જિલ્લા ટ્રાફિક પી એસ આઈ ગોહિલ સાહેબ તેમજ આર ટી ઓ ડી પી પટેલ ની સંયુક્ત કામગીરી તેમજ ટી આર બી જવાનો તેમજ પોલીસ જવાનો દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી એવું ચૌહાણ ચંદ્રેશ બી પટેલ ની યાદી માં જણાવ્યું છે
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
