12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં…..તો, આ કેવી રીતે કાર્યરત છે આ પધ્ધતિ …..?
રજૂ થયેલ બજેટમાં રજૂ કરવામાં આવેલ કે, 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. તો, આ કેવી રીતે કાર્યરત છે કઈ રીતે આમાં ટેક્સની ગણતરી કરવી તે સમજવું અહી જરૂરી બની રહે છે. તો, સામાન્ય રીતે હાલ 12 લાખ પર કોઈ ટેક્સ નથી. જો તેમાં સ્ટાન્ડર્ડ ડીટક્ષન ઉમેરવામાં આવેલ તો 12 લાખ 75 હજાર પર કોઈ ટેક્સ નથી. જો કોઈની આવક 13 લાખ, 14 લાખ કે તેથી વધુ હોય તો તેના પર સીલાબ્રેટ લાગુ થશે. એવું નથી કે 12 લાખ ઉપરથી જ સીલાબ્રેટ લાગુ થશે સીલાબ્રેટ 4 લાખ થી લાગુ થશે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિની 12.50 લાખ સેલેરી છે તો તેમાં સ્ટાન્ડર્ડ ડીટક્ષન ઉમેરવામાં આવે તો 12.50 થી નીચે થશે તો કોઈ ટેક્સ નથી પરંતુ સ્ટાન્ડર્ડ ડીટક્ષન ઉમેર્યા બાદ અગર આવક 12.50થી વધુ થાય છે તો ટેક્સ લાગુ પડશે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-