કચ્છના લખપતના મુધાન ક્રિક વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી : લાપતા કર્મચારીઓ 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પીલર પાસે હેમખેમ મળ્યા

copy image

copy image

કચ્છના લખપત તાલુકાના મુધાન ક્રિક વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ગઈ

ખાનગી કંપનીના ત્રણ કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બનતા ચિંતા ફેલાઈ

બીએસએફ, પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી

લાપતા કર્મચારીઓ 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પીલર નંબર 1170 પાસે હેમખેમ મળ્યા

GHCL કંપનીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો

બીએસએફ અને પોલીસની ઝડપી કાર્યવાહીથી અકસ્માત મોટા સંકટમાં બદલાતો અટક્યો